Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષાના ટ્રાન્સપરન્ટ લૂકે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ શાનદાર તસવીરો

Akanksha Puri : એક્ટ્રેસ આકાંક્ષાના ટ્રાન્સપરન્ટ લૂકે ચાહકોને બનાવ્યા દિવાના, જુઓ શાનદાર તસવીરો

આકાંક્ષા પૂરી

1/7
એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો કાતિલ ટ્રાન્સપરન્ટ લૂક વાયરલ થયો છે. બ્લેક કલરના આઉટફિટમાં આકાંક્ષા ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. આકાંક્ષા એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે.
2/7
આકાંક્ષા પૂરીનો ખૂબ જ બોલ્ડ લૂક વાયરલ થઈ રહ્યો છે.
3/7
એક્ટ્રેસ આકાંક્ષાના નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/7
એક્ટ્રેસ બોલ્ડ અને હોટ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે.
5/7
એક્ટ્રેસ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેના દરેક લૂકને લાઈક કરે છે.
6/7
એક્ટ્રેસ 'વિઘ્નહર્તા ગણેશ' માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે. આકાંક્ષાએ Swayamvar: Mika Di Vohti શો જીત્યો હતો.
7/7
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola