Akanksha Puri Photo: શોર્ટ ડ્રેસ પહેરી બેડ પર આકાંક્ષા પુરીએ આપ્યા હોટ પોઝ

જાણીતી ટીવી અભિનેત્રી આકાંક્ષા પુરી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે

આકાંક્ષા પુરી

1/6
Akanksha Puri Photo: આકાંક્ષા પુરી એક એવું નામ છે જે પોતાની બોલ્ડનેસને કારણે ફેમસ રહે છે.
2/6
બિગ બોસ ઓટીટીમાં ગયા પછી કિસને લઈને ​​વિવાદ થયો અને ત્યાર બાદ બધા તેને ઓળખવા લાગ્યા.
3/6
આ સમયે તેણે ફરી કંઈક એવું કર્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે.
4/6
ખરેખર, આકાંક્ષાએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બેડ પર સૂતી જોવા મળી રહી છે.
5/6
આ તસવીરોમાં તમે જોશો કે તેણે ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.
6/6
આકાંક્ષાએ પોતે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે, ‘સ્લીપિંગ બ્યૂટી.’
Sponsored Links by Taboola