Akanksha Puri: યલ્લો સાડીમાં ખૂબ જ બોલ્ડ લાગી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી, જુઓ તસવીરો
Akanksha Puri: યલ્લો સાડીમાં ખૂબ જ બોલ્ડ લાગી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી, જુઓ તસવીરો
આકાંક્ષા પુરી
1/8
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની શાનદાર સાડી તસવીરો વાયરલ થઈ છે.
2/8
યલ્લો સાડીમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
3/8
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. સાડી લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
4/8
કેમેરાની સામે એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
5/8
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.
6/8
આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી.
7/8
આકાંક્ષાનો શાનદાર સાડી લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
8/8
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 03 Oct 2023 11:54 PM (IST)