ભોપાલ પહોંચ્યો અક્ષય કુમાર, CM શિવરાજ સિંહ સાથે સ્માર્ટ પાર્કમાં વૃક્ષો વાવ્યાં
gujarati.abplive.com
Updated at:
14 Apr 2022 02:13 PM (IST)
1
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે ભોપાલ પહોંચ્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બન્નેએ સ્માર્ટ પાર્ક ખાતે વૃક્ષરોપણ કર્યું
3
અહીં તેમણે સીએમ શિવરાજ સિંહ સાથે મુલાકાત કરી
4
અક્ષય કુમાર સાથે જૈન એન્જિનિયર્સ સોસાયટીના લોકો પર હાજર હતા
5
શિવરાજ સિંહે કહ્યું, અક્ષયજીના સહયોગથી યુવાનોએ વૃક્ષારોપણની પ્રેરણા મળશે