Alanna Panday: બેબી બંપ સાથે અલાના પાંડેએ શેર કરી શાનદાર તસવીરો
Alanna Panday: બેબી બંપ સાથે અલાના પાંડેએ શેર કરી શાનદાર તસવીરો
અલાના પાંડે
1/8
અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ટૂંક સમયમાં તેના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે.
2/8
અલાના પાંડેએ બેબી બંપ સાથે ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
3/8
એક્ટ્રેસ આ તસવીરમાં બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
4/8
અલાના અવારનવાર બેબી બમ્પ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેમના માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
5/8
એક્ટ્રેસ વ્હાઈટ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/8
અલાના કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
7/8
ચાહકો પણ અલાના પાંડેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે.
8/8
(તમામ તસવીરો અલાના ઈન્સ્ટાગ્રામ )
Published at : 24 Mar 2024 10:29 PM (IST)