Alaya F: અલાયા એફનો બ્લેક ડ્રેસમાં બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાયા તેના બોલ્ડ ફોટોઝને કારણે ઘણી વાર લાઈમલાઈટમાં રહે છે. સૈફ અલી ખાન સાથેની 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અલાયા પોતાની તસવીરોને લઈ ચર્ચામાં છે.
અલાયા ચાહકો માટે હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અલાયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અલાયાએ બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અલાયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
આલિયા તેની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન છે અને ઘણીવાર તેના વર્કઆઉટ વીડિયો શેર કરે છે.
હાલમાં જ મારકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં અલાયાનો સિંડ્રેલા લૂક વાયરલ થયો હતો.
બોલિવૂડ અભિનેત્રી અલાયા અનુરાગ કશ્યપ દ્વારા દિગ્દર્શિત તેની ફિલ્મ 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'માં જોવા મળશે.
(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ)