એક્ટ્રેસ અલાયા એફનો વ્હાઈટ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ તસવીરો

અલાયા એફ

1/5
ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/5
અલાયાએ વ્હાઈટ કલરના ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. અલાયા એ તસવીરોમાં એકદમ હૉટ લાગી રહી છે.
3/5
અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બોલ્ડ પૉઝ આપતી જોવા મળી રહી છે.
4/5
ઇન્સ્ટાગ્રામ પર અલાયાના લાખો ફોલોઅર્સ છે.
5/5
અલાયા સુપરકુલ બિકીની અંદાજને લઈ પણ ચર્ચામાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે. (તમામ તસવીરો અલાય એફ ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola