બિકિનીમાં એક્ટ્રેસ અલાયા એફનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
18 Jun 2022 05:11 PM (IST)
1
Alaya F Photos: ફિલ્મ જવાની જાનેમનથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી અલાયા એફ પોતાના લૂક્સને લઇને ખુબ જાણીતી છે. તે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બિકીનીમાં અલાયા એફ એકદમ હૉટ લાગે છે. તેની બિકિની તસવીરો વાયરલ થઈ છે.
3
અલાયાનો સિઝલિંગ લૂક વાયરલ થયો છે, જેમાં તે બોલ્ડ પૉઝ આપતી જોવા મળી રહી છે.
4
ઇન્સ્ટાગ્રામ પર અલાયા એફને લાખો લોકો ફોલો કરે છે.
5
અલાયા સુપરકુલ બિકીની અંદાજને લઈ પણ ચર્ચામાં હોય છે. તેની અદાઓના ફેન્સ પણ દિવાના છે. (તમામ તસવીરો અલાય એફ ઈન્સ્ટાગ્રામ)