ભોજપુરીમાં ડેબ્યૂ અગાઉ ચર્ચામાં છે Alayna Dutta, ઇન્ટરનેટ પર છવાયો ગ્લેમરસ અંદાજ
04
1/9
એવી ઘણી અભિનેત્રીઓ હોય છે જે પોતાના ડેબ્યુ પહેલા જ ચર્ચાનો વિષય બની જાય છે. અલાયના દત્તા (Aalayna Datta)ની પણ ચર્ચા છે.
2/9
અલાયના ટૂંક સમયમાં ભોજપુરી સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરંતુ તેના ડેબ્યુ પહેલા જ તે લાઈમલાઈટમાં આવી ગઈ છે.
3/9
અલાયના દત્તા તેના ફેશન સ્ટેટમેન્ટ અને ગ્લેમરસ લુકના કારણે લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મો પહેલા સોશિયલ મીડિયા પર લોકો તેને પસંદ કરવા લાગ્યા છે.
4/9
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસથી લોકોના હોશ ઉડાવી રહી છે.
5/9
ઈન્સ્ટાગ્રામ પર અલાયના દત્તા ક્યારેક બિકીની પહેરેલી જોવા મળે છે તો ક્યારેક કિલર પોઝ આપીને ચાહકોને ચોંકાવી દે છે.
6/9
અલાયના બિકીની અને બ્રેલેટમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
7/9
અભિનેત્રી-મૉડલ અલાયનાના ઇન્સ્ટાગ્રામ પર 321K ફોલોઅર્સ છે અને આટલા બધા ફોલોઅર્સ સાથે તેણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.
8/9
અલાયના ફિલ્મ ‘સુરક્ષા’થી ભોજપુરીમાં ડેબ્યૂ કરશે. તેની સાથે અભિનેતા યશ કુમાર જોવા મળશે.
9/9
તમામ તસવીરો અલાયનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 31 Mar 2022 10:38 AM (IST)