પડદા પર ઘણી વખત દુલ્હન બની ચુકી છે આલિયા ભટ્ટ, દુલ્હનના રોલમાં આલિયાની સુંદરતાએ ચાહકોના દિલ જીત્યા

આલિયા-રણબીર

1/7
આલિયા ભટ્ટ રીયલ લાઈફમાં આવનારા દિવસોમાં રણબીર કપૂરની દૂલ્હન બનવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 થી 17 એપ્રિલ વચ્ચે આલિયા અને રણબીર લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, રીલ લાઈફ એટલે કે પડદા પર ઘણી વખત આલિયા ભટ્ટ દૂલ્હન બની ચુકી છે.
2/7
આલિયા ભટ્ટ એક પ્રખ્યાત ક્લોથિંગ બ્રાંડની જાહેરાતના વીડિયોમાં દુલ્હન બની હતી.
3/7
આ બ્રાંડ માટે આલિયા એક વાર નહી પણ ઘણી વખત દુલ્હન બની ચુકી છે. જાહેરાતના વીડિયોમાં મહરુન રંગનો લહેંગો પહેરીને આલિયા ખુબ સુંદર લાગતી હતી.
4/7
આલિયા એક ચોકલેટની એડવર્ટાઈઝમેન્ટમાં પણ દુલ્હન બની હતી.
5/7
આલિયાની ફિલ્મી કરિયરની સૌથી હિટ ફિલ્મોમાંની એક ફિલ્મ રાઝીમાં પણ આલિયા દુલ્હન બની ચુકી છે.
6/7
કરણ જોહરની ફિલ્મ કલંકમાં પણ આલિયા બ્રાઈડ લુકમાં નજર આવી હતી.
7/7
અર્જુન કપૂર સાથે ફિલ્મ '2 સ્ટેટ્સ'માં આલિયા સાઉથ ઈંડિયન બ્રાઈડ (દૂલ્હન)ના લૂકમાં જોવા મળી હતી.
Sponsored Links by Taboola