Alia Bhatt Pics: ઓલ બ્લેકમાં જોવા મળ્યો આલિયા ભટ્ટનો બૉસી લૂક

Alia Bhatt Pics: Alia Bhatt Latest Photos: બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફરી એકવાર અભિનેત્રીનો બોસી લુક જોવા મળ્યો છે.

આલિયા ભટ્ટ

1/6
Alia Bhatt Latest Photos: બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં ફરી એકવાર અભિનેત્રીનો બોસી લુક જોવા મળ્યો છે.
2/6
આલિયા ભટ્ટ તાજેતરમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં પાપારાઝી દ્વારા જોવા મળી હતી. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે.
3/6
આલિયા ભટ્ટની આ તસવીરો મુંબઈની એક ઈવેન્ટની છે. જ્યાં અભિનેત્રી બોસી લુકમાં પહોંચી હતી.
4/6
આ દરમિયાન આલિયા ભટ્ટ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક કલરના પેન્ટ સાથે બ્લેક ડીપનેક બ્લેઝર પહેર્યું હતું.
5/6
આલિયાએ ગોલ્ડન ચેઇન, ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો કિલર લુક કમ્પેલ્ટ કર્યો છે. આલિયાએ મેચિંગ બેગ પણ કેરી કરી હતી.
6/6
ઇવેન્ટમાં પહોંચ્યા પછી અભિનેત્રીએ સ્મિત સાથે પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા.આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી.
Sponsored Links by Taboola