Alia Bhatt: કોફી વિથ કરનમાં પહોંચી આલિયા, અભિનેત્રીએ કર્યા અનેક ખુલાસા
Alia Bhatt: કોફી વિથ કરન સીઝન 8 ના ચોથા એપિસોડમાં આલિયા ભટ્ટ અને કરિના કપુર પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ અનેક ખુલાસા કર્યા છે.
આલિયા ભટ્ટ
1/6
Alia Bhatt: કોફી વિથ કરન સીઝન 8 ના ચોથા એપિસોડમાં આલિયા ભટ્ટ અને કરિના કપુર પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ અનેક ખુલાસા કર્યા છે.
2/6
કોફી વિથ કરન સીઝન 8 ના ચોથા એપિસોડમાં, કરણ જોહરે વિવાદ ઉભો કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં. આલિયા ભટ્ટ અને કરીના કપૂરે આ ચિટ-ચેટ સેશનને ખૂબ જ સારી રીતે હેન્ડલ કર્યું હતું.
3/6
કરીના કપૂર અને આલિયા ભટ્ટના પતિ બંને અભિનેતા છે. કરણે પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે. તેણે ઈશારામાં પૂછ્યું કે શું તેમના પતિ અન્ય કોઈ સ્ત્રી તરફ આકર્ષિત નથી થતા?
4/6
કરિના પહેલા તો કરનના ઈશારાને સમજી ન શકી. જેના પર આલિયાએ એવો જવાબ આપ્યો કે કરન ચોંકી ગયો.
5/6
આલિયાએ કહ્યું, 'તમારો મતલબ શું છે?' કરીનાને સમજાવતા તેણે કહ્યું, 'મને લાગે છે કે તેઓ કહી રહ્યા છે કે જ્યારે તેઓ (પતિ લોકો) અભિનેત્રીઓ સાથે કામ કરે છે ત્યારે તમને ઈર્ષ્યા થાય છે.'
6/6
આલિયાએ કહ્યું, 'તમારો મતલબ શું છે?' કરીનાને સમજાવતા તેણે કહ્યું, 'મને લાગે છે કે તેઓ કહી રહ્યા છે કે જ્યારે તેઓ (પતિ લોકો) અભિનેત્રીઓ સાથે કામ કરે છે ત્યારે તમને ઈર્ષ્યા થાય છે.' આના પર કરણ કહે છે કે, આ (ઈર્ષ્યા) પતિ સાથે પણ થાય છે. આના પર આલિયાએ કહ્યું, 'છી છી છી, આ બધી વાતો પેજ 3ની છે, હવે રેડિટ પર આ થ્રેડ ચાલશે. કોઈ ઈર્ષ્યા નથી થતી.
Published at : 16 Nov 2023 06:18 PM (IST)