Alia Bhatt એ પતિ Ranbir Kapoorને તેના જન્મદિવસ પર ખાસ અંદાજમાં કર્યું વિશ
Ranbir Kapoor Birthday: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આલિયાએ રણબીરના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટે રણબીર કપૂરના જન્મદિવસ પર કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.
આમાંથી કેટલીક તસવીરો તેના લગ્નની અને કેટલીક આઉટિંગની છે. જેમાં બંને ખૂબ જ ખુશ અને મસ્તી કરતા જોવા મળે છે.
ફોટો શેર કરતા આલિયાએ લખ્યું- મારા પ્રેમ, મારા બેસ્ટ ફ્રેન્ડ, My Happiest Place...
આલિયાએ આગળ લખ્યું- જેમ તમે મારી બાજુમાં બેસીને તમારા સિક્રેટ એકાઉન્ટમાંથી આ કેપ્શન વાંચી રહ્યા છો… હું બસ આ જ કહેવા માંગુ છું. હેપી બર્થડે બેબી…
આ આલિયા અને રણબીરનો સ્ટેડિયમનો ફોટો છે જેમાં બંને એક સરખી કેપ પહેરેલી જોવા મળે છે.
રણબીર અને આલિયાએ ગયા વર્ષે 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. બંને હવે પેરેન્ટ્સ પણ બની ગયા છે. તેમને એક પુત્રી રાહા છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.