બ્લેક ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કરી લક્ઝરી બેગ

Alia Bhatt Pics: આ વર્ષ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે શાનદાર રહ્યું છે. અત્યાર સુધી અભિનેત્રી કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. હવે આલિયાએ બ્લેક ડ્રેસમાં તેની લક્ઝરી બેગ ફ્લોન્ટ કરી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/5
Alia Bhatt Pics: આ વર્ષ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માટે શાનદાર રહ્યું છે. અત્યાર સુધી અભિનેત્રી કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. હવે આલિયાએ બ્લેક ડ્રેસમાં તેની લક્ઝરી બેગ ફ્લોન્ટ કરી છે.
2/5
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં આલિયા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/5
આ દરમિયાન આલિયા ભટ્ટે બ્લેક કલરનો બૉડીકોન ડ્રેસ પહેર્યો છે. સ્ટાઇલિશ પોની ટેલમાં અભિનેત્રીની એકદમ અલગ સ્ટાઈલ જોઈ શકાય છે.
4/5
આલિયાએ આ આઉટફિટ સાથે મેચિંગ હીલ્સ પહેરી છે અને ડાર્ક પિંક લિપ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.આ તમામ તસવીરોમાં આલિયા ભટ્ટ તેની ગુચી બેગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. વાસ્તવમાં આલિયાએ બેગની જાહેરાત કરી રહી છે.આલિયાએ તેની પોસ્ટના કેપ્શનમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
5/5
વાસ્તવમાં આલિયા ભટ્ટ ગયા વર્ષે જ Gucciની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. આલિયા પહેલી ભારતીય અભિનેત્રી છે જે આ બ્રાન્ડનો ચહેરો બની છે.Gucciની ઈવેન્ટમાં હાજરી આપવા માટે આલિયા વિદેશ પહોંચી ગઈ છે. જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે અનેક તસવીરો ક્લિક કરાવી છે.
Sponsored Links by Taboola