Ranbir-Alia Reception Photos: રણબીર-આલિયાના રિસેપ્શનમાં પહોંચ્યા આ સ્ટાર્સ, અર્જુન સાથે પહોંચી મલાઇકા

07

1/7
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. બાદમાં તેઓએ 16 એપ્રિલના રોજ વાસ્તુ એપાર્ટમેન્ટમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર સેલેબ્સની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
2/7
અભિનેત્રી મલાઈકા અરોરા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે રણબીર-આલિયાના રિસેપ્શનમાં પહોંચી હતી.
3/7
અકસ્માત બાદ પ્રથમવાર કોઇ પાર્ટીમાં મલાઈકાએ હાજરી આપી હતી. ગુલાબી રંગના આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
4/7
અભિનેતા આદિત્ય સીલ તેની ગ્લેમરસ પત્ની અનુષ્કા રંજન સાથે મિત્રની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યો હતો.
5/7
આલિયા-રણબીરના રિસેપ્શનમાં ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમ પણ પહોંચ્યા હતા.
6/7
બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા તેના બોયફ્રેન્ડ અદાર જૈન સાથે રણબીર-આલિયાની પાર્ટીમાં પહોંચી હતી.
7/7
રણબીર કપૂરની પિતરાઈ બહેન કરિશ્મા કપૂર તેના ભાઈની રિસેપ્શન પાર્ટીમાં પહોંચી હતી.
Sponsored Links by Taboola