Ameesha Patel Photos: અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી બોલ્ડ તસવીરો, તેની અદાઓ પર ફેન્સ ફિદા
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે
અમીષા પટેલ
1/9
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવે છે. હવે તેણે કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે.
2/9
અમીષા પટેલે વર્ષ 2000માં ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' દ્વારા તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની ડેબ્યૂ ફિલ્મથી લોકોના દિલમાં છવાઈ ગઈ હતી.
3/9
આ પછી વર્ષ 2001 માં ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' આવી, જેના કારણે તે એટલી લોકપ્રિય થઈ કે લોકો તેને આજે પણ યાદ કરે છે.
4/9
આ બંને ફિલ્મોથી હિટ થયા બાદ તેણે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી, પરંતુ હવે તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે.
5/9
અમીષા પટેલ ભલે અત્યારે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
6/9
આ ફોટોઝમાં અમીષા પટેલ ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ એકદમ કિલર છે.
7/9
જો કે, અમીષા પટેલ અવારનવાર આવા ફોટા શેર કરે છે
8/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9
અમીષા પટેલ
Published at : 14 Aug 2022 10:20 AM (IST)
Tags :
Ameesha Patel