Amy Aela Photo: એમી એલાએ બિકીનીમાં ફોટોશૂટ કરાવી મચાવી સનસની, જુઓ તસવીરો

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે. તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે, તે દરરોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.

અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે. તે દરેક વખતે તેની હોટનેસ અને સિઝલિંગ અદાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
એમી એલા જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે તે હંમેશા ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.
તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં, તેણીએ બિકીનીમાં પોઝ આપ્યા છે.
ઈન્ટરનેટ જગતમાં કેટલાક લોકો અભિનેત્રીને કેટરીના કૈફની હમશકલ તરીકે પણ ઓળખે છે. એમીનો સાઈડ લુક કેટરિના કૈફના લુક સાથે ઘણી હદ સુધી મેચ થાય છે.