Amyra Dastur PHOTO: બોલ્ડ બ્લેક લુકમાં અમાયરા દસ્તુરે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, જુઓ તસવીરો

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. 7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં થોડા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ પછી, તેણીએ અભિનેત્રી બનવાના સપનાને પૂર્ણ કરવા શાળા બદલી. મુંબઈથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. કોલેજમાં એડમિશન પણ લીધું.

કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા. બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી.
અનેક જાહેરાતોમાં નામ કમાયા બાદ અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અમાયરાનું ડેબ્યૂ ખાસ ન રહ્યું. જોકે, અમાયરાએ હાર ન માની અને મહેનત કરતી રહી.
વર્ષ 2017માં અમયરાએ જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગા પણ કરી હતી. અમાયરાનો આ પહેલો આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો. અમાયરા બોલિવૂડની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.