Alanna Panday: અનન્યા પાંડેની બહેન અલાનાએ સમુદ્ર કિનારે આપ્યા હોટ પોઝ, જુઓ ફોટો
Alanna Panday Latest Photos: બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની ભત્રીજી અને અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેમના ગ્લેમરસ લુક્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલાના પાંડે ભલે ફિલ્મી દુનિયાનો ભાગ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા લાઈમલાઈટ મેળવવાની કોઈ તક છોડતી નથી.
તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેનાથી તે ઘણી હેડલાઈન્સ મેળવે છે. ફરી એકવાર તેની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે.
અલાનાએ હાલમાં જ બિકીની લુકમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઈલ ફેન્સના દિલ ઘાયલ કરી રહી છે.
આ ફોટામાં જોઈ શકાય છે કે અલાના દરિયા કિનારે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે.
જો કે અવારનવાર તેની આવી તસવીરો સામે આવતી રહે છે. આ સાથે તે પોતાના મંગેતર સાથે પણ તસવીરો શેર કરતી રહે છે.
અલાનાના મંગેતરનું નામ આઇવર મેકક્રે છે, જે એક ફિલ્મ ડાયરેક્ટર છે. બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી.
બીજી તરફ, જો આપણે અલાન્ના પાંડેના વ્યવસાયિક જીવન વિશે વાત કરીએ, તો તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્શર છે આ સાથે જ તે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.