Photos: અનન્યા પાંડેએ શેર કર્યા હેપ્પી ફોટો, પોતાની ગર્લ ગેંગને મિસ કરી રહી છે અનન્યા
gujarati.abplive.com
Updated at:
27 Apr 2022 03:32 PM (IST)
1
સ્ટૂડેંટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં પોતાની કામની વ્યસ્તતાના કારણે બિઝી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હમણાં જ અનન્યા પાંડેએ પોતાના હેપ્પી દિવસોના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનન્યાના ફેન્સ તેના આ ફોટોને ખુબ લાઈક કરી રહ્યા છે.
3
આ ફોટોમાં અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ સાથે દેખાઈ રહી છે અને કેટલાક ફોટોમાં ક્યુટ પોઝ આપતી દેખાઈ રહી છે.
4
કામ વ્યસ્ત હોવાના કારણે અનન્યા પાંડે પોતાની ગર્લ ગેંગ અને ફેમિલી સાથે સમય નથી વિતાવી શકતી. જેના કારણે અનન્યા ઘણી નિરાશ દેખાઈ રહી છે.
5
અનન્યાએ પહેલાં તેની બહેનપણીઓ સાથે ખુશીની પળો વિતાવી હતી તે યાદ કરી છે.
6
અનન્યા પાંડેએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે - ખુશનુમા દિવસમાં મારી ગર્લ ગેંગને ઘણી મિસ કરી રહી છું અને અજાણ્યા બલૂન્સને પણ..