Ananya Panday Birthday: અનન્યા પાંડેએ માલદીવમાં રોમેન્ટિક અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થ-ડે
અનન્યાના બર્થ-ડેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6
અનન્યાના બર્થ-ડેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેણે સેલિબ્રેશનની ઘણી તસવીરો શેર કરી છે.
2/6
અનન્યાએ એ નથી જણાવ્યું કે તે કોની સાથે તેનો જન્મદિવસ ઉજવવા ગઈ છે, પરંતુ ચાહકો કહી રહ્યા છે કે તે રૂમર્ડ બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે માલદીવ ગઈ છે.
3/6
અનન્યાએ ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે કેક કાપતી જોવા મળી રહી છે.આ તસવીરોમાં અનન્યા કેક કાપતી જોવા મળી રહી છે. તેણે મલ્ટીકલર ડ્રેસ પહેર્યો છે.અનન્યાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને સેલેબ્સે શુભેચ્છા પાઠવી છે.
4/6
યુઝર્સ કહી રહ્યા છે કે આદિત્ય રોય કપૂરે અનન્યાના ફોટા ક્લિક કર્યા છે. એક યુઝરે લખ્યું- ક્રેડિટ નાઇટ મેનેજરને જાય છે. જ્યારે બીજાએ લખ્યું- આદિત્ય રોય કપૂર કેમેરામેન છે.
5/6
તાજેતરમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરનો એક સાથે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અનન્યા આદિત્યના ખભા પર માથું રાખીને ઉભી હતી.
6/6
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 31 Oct 2023 11:44 AM (IST)
Tags :
Gujarati News Maldives Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Ananya Pandays Birthday