IIFA 2022: અનન્યા પાડેનો આ લૂક જોઈને તમને ડિઝની પ્રિન્સેસની યાદ આવી જશે
IIFAની ધૂમ બોલીવુડના મોટા ભાગના સ્ટાર્સના ચહેરા પર જોવા મળી રહી છે. આ રંગીન નાઈટમાં દરેક અભિનેત્રીઓ પોતાની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડે પોતાના આઈફા લુકથી દરેકની નજર પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે.
ડિઝની પ્રિન્સેસ લૂકમાં અનન્યાના કિલર લુક્સ ચાહકોને દિવાના બનાવવા માટે પૂરતા છે.
તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાં અનન્યાએ લખ્યું- ડિટેલ્સ… સાથે ફ્લાવર ઈમોજી પણ શેર કરી છે.
પેસ્ટલ બ્લુ ડ્રેસમાં મિનિમલ મેકઅપમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી
એલિગેંટ સ્ટાઈલ પ્લસ હાઈ ફેશન એટીટ્યુડ સાથે કરવામાં આવેલ આ ફોટોશૂટ અનન્યાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ફોટોશૂટ માનવામાં આવે છે.
અનન્યાની આ અદા તેમના ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે અને તે અભિનેત્રીના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે(All Photos-Instagram)