Ananya pandey: એક્ટ્રેસ અનન્યા પાંડેએ સાડીમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Ananya pandey: એક્ટ્રેસ અનન્યા પાંડેએ સાડીમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો
અનન્યા પાંડે
1/9
એક્ટ્રેસ અનન્યા પાંડે બોલીવૂડની શાનદાર એક્ટ્રેસ છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/9
એક્ટ્રેસ અનન્યા પાંડે આ તસવીરોમાં સાડી લૂકમાં જોવા મળી રહી છે.
3/9
અભિનેત્રી સાડીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અનન્યાએ સાડીમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે. તેની તસવીરો જોઈને ચાહકો પણ દંગ રહી ગયા છે.
4/9
અનન્યા પાંડે દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
5/9
એક્ટ્રેસ પોતાની તસવરો ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરે છે.
6/9
અનન્યા પાંડેનો શાનદાર સાડી લૂક હાલ ચર્ચામાં છે.
7/9
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
8/9
અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની દિકરી છે. અનન્યાએ શાનદાર એક્ટિંગ કરી ચાહકોના દિલ જીત્યા છે.
9/9
(તમામ તસવીરો અનન્યા ઈન્સ્ટાગ્રામ)
Published at : 14 Aug 2023 11:31 PM (IST)