Jug Jug Jeeyoના પ્રમોશન દરમિયાન નીતૂ કપૂર બધાની સામે અનિલ કપૂરને લાગ્યા પગે, તસવીરો વાયરલ

ફિલ્મના પ્રમોશન દરમિયાન કલાકાર

1/5
મુંબઇઃ બોલિવૂડ એક્ટર અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતુ કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જુગ જુગ જિયો'નું જોરદાર પ્રમોશન કરી રહ્યાં છે.
2/5
પ્રમોશન દરમિયાન નીતુ કપૂર અને કિયારા અડવાણી અનિલ કપૂરને જાહેરમાં પગે લાગ્યા હતા. જેની તસવીરો અનિલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
3/5
ફોટામાં જોવા મળી રહ્યું છે કે બંને અભિનેત્રીઓ અનિલ કપૂરના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. અનિલ કપૂર તેને ખુશીથી આશીર્વાદ આપી રહ્યો છે. ફોટો શેર કરતા અનિલે લખ્યું, 'તમે પૂછી રહ્યા છો કે પ્રમોશન કેવું ચાલી રહ્યું છે? તો...'
4/5
નોંધનીય છે કે ફિલ્મમાં અનિલ કપૂર કિયારા અડવાણી, નીતુ કપૂર અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બે પરિણીત યુગલોના પરિણીત જીવન અને છૂટાછેડા સુધીની સફર પર આધારિત છે.
5/5
આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. 'જુગ જુગ જિયો' 24 જૂને થિયેટર્સમાં રીલિઝ થશે.
Sponsored Links by Taboola