Tripti Dimri: રેડ લૂકમાં જોવા મળી એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી, જુઓ તસવીરો
Tripti Dimri: રેડ લૂકમાં જોવા મળી એનિમલ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી, જુઓ તસવીરો

તૃપ્તિ ડિમરી
1/6
રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં જોવા મળેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી હાલ નેશનલ ક્રશ બની છે. સોશિયલ મીડિયા પર સતત તેની ચર્ચાઓ ચાલી રહી છે.
2/6
ચાહકો તૃપ્તિ ડિમરીની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
3/6
હાલમાં જ અભિનેત્રીએ રેડ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
4/6
નવા લૂકમાં તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/6
તૃપ્તિએ એનિમલ ફિલ્મમાં હોટ પોઝ આપી તહેલકો મચાવી દિધો છે.
6/6
(તમામ તસવીરો તૃપ્તિ-ઈન્સ્ટાગ્રામ)
Published at : 18 Dec 2023 11:01 PM (IST)