Anjali Arora : હોટ લૂકમાં જોવા મળી અંજલિ અરોરા, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
Anjali Arora : હોટ લૂકમાં જોવા મળી અંજલિ અરોરા, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
અંજલી અરોરા
1/7
સોશિયલ મીડિયા સ્ટાર અને કચ્ચા બદામ ગીતના કારણે દેશભરમાં જાણીતી બનેલી અંજલિ અરોરા હાલ ચર્ચામાં છે. અંજલી અરોરાએ પોતાના સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.અંજલીની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
2/7
ફેન્સ અંજલી અરોરાના હોટ ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે. અંજલીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે. ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
3/7
અંજલીએ કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે. અંજલીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે.
4/7
સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
5/7
રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.
6/7
અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે. અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.
7/7
(તમામ તસવીરો અંજલી અરોરા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 31 Jan 2025 08:02 PM (IST)