Anjali Arora Old Pics: ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા આવી દેખાતી હતી અંજલી અરોરા, જુઓ તસવીરો
અંજલિ અરોરા 'લોક અપ' માટે જાણીતી છે. અભિનેત્રી સેકન્ડ રનર અપ રહી હતી. આ શોમાં તેને ઘણી લાઈમલાઈટ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયાલિટી શોમાં અંજલિ અરોરાનું નામ સહ-સ્પર્ધક મુનાવર ફારૂકી સાથે જોડાયું હતું. બંનેએ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી હતી.
અંજલિ અરોરા રિયાલિટી શો પહેલા પણ ઘણી લોકપ્રિય હતી. સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો અવારનવાર ચર્ચામાં રહેતી હતી.
આજે અંજલિ અરોરા સૌથી સુંદર ઈંફ્લૂએન્સરની યાદીમાં સામેલ છે, પરંતુ તેની જૂની તસવીરો જોઈને તમે અંજલિને ઓળખી નહીં શકો.
બાળપણથી જ અંજલિ અરોરાને વીડિયો અને ગ્લેમરસ ફોટોશૂટ કરવાનો ખૂબ જ શોખ હતો, જે તેની તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે.
ત્યારથી અંજલિ અરોરા ઘણી બદલાઈ ગઈ છે. પહેલા તે સિમ્પલ અને ક્યૂટ લાગતી હતી, પરંતુ આજે તે પોતાની બોલ્ડનેસનો જાદુ ચલાવે છે.
અંજલિ અરોરાની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેને 12.5 મિલિયન લોકો ફોલો કરે છે.
અંજલિ અરોરાને ટિકટોક વીડિયો અને રીલ્સથી લોકપ્રિયતા મળી છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.