Anjali Arora Photo: અંજલિ અરોરાએ ફરી બતાવી ગ્લેમરસ અદા, લટ્ટુ થયા ફેન્સ

Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે. કચા બદામ ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

અંજલિ અરોરા

1/6
સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
2/6
રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો 'લોકઅપ'નો પણ ભાગ રહી ચૂકી છે.
3/6
અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે.  અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે.
4/6
25 વર્ષની અંજલિ અરોરા લગભગ 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. અંજલિનું મુંબઈમાં પોતાનું ઘર પણ છે જે તેણે થોડા સમય પહેલા ખરીદ્યું હતું.
5/6
25 વર્ષની અંજલિ અરોરા લગભગ 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. અંજલિનું મુંબઈમાં પોતાનું ઘર પણ છે જે તેણે થોડા સમય પહેલા ખરીદ્યું હતું.
6/6
તમને જણાવી દઈએ કે અંજલિ અરોરાએ સૌથી પહેલા TikTok એપ પર વીડિયો બનાવીને પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન આ એપ રાતોરાત બંધ થઈ ગઈ ત્યારે તેને લાગ્યું કે તેની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે. અંજલિ અરોરા હવે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબથી ઘણી કમાણી કરી રહી છે.
Sponsored Links by Taboola