Anjali Arora: અંજલી અરોરાએ સાડીમાં શેર કરી કાતિલ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
ઈન્સ્ટાગ્રામ ક્વીન અંજલી અરોરા આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા એક MMS વિડિયો લીક થયો હતો જેમાં અંજલિ અરોરાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, જોકે અંજલિએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે, તેણે કહ્યું કે લોકો બિનજરૂરી રીતે મારું અને મારા પરિવારની ઈજ્જત ઉછાળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય એક્ટ્રેસ અંજલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ત્યાં પોતાના હોટ ફોટો શેર કરીને ફેન્સના દિલની ધડકન બંધ કરી દે છે. અભિનેત્રીએ હાલમાં જ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.
જેમાં અંજલિ એકદમ હોટ દેખાઈ રહી છે અને ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
અંજલીનો સાડી લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ સાડીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
તેના આ લુકને જોઈને, ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ તસવીરોમાં અભિનેત્રી તેના લુકથી તબાહી મચાવી રહી છે.
અંજલિ અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર હંમેશા ધૂમ મચાવે છે અને ચાહકો તેની તસવીરો પર ઘણી કોમેન્ટ અને લાઈક્સ આપે છે.
ઇન્સ્ટાગ્રામ રીલમાં 'કચ્ચા બદામ' ગીત પર ડાન્સ કરીને રાતોરાત સેલિબ્રિટી બની હતી.