Anjali Arora: સિમ્પલ ડ્રેસમાં અંજલિ અરોરાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
Anjali Arora: સિમ્પલ ડ્રેસમાં અંજલિ અરોરાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
અંજલિ અરોરા
1/8
રિયાલિટી શો લોકઅપ ફેમ અંજલિ અરોરા સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
2/8
અંજલિએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સિમ્પલ ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
અંજલિ અરોરાનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે.
4/8
તમને જણાવી દઈએ કે અંજલિની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
5/8
જ્યારે અંજલિ લોકઅપ રિયાલિટી શોમાં ગઈ ત્યારે શોની હોસ્ટ કંગના રનૌત પણ તેના ફોલોઅર્સની સંખ્યા જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
6/8
અંજલિ અરોરા એક વીડિયોના કારણે દેશમાં ફેમસ થઈ ગઈ હતી. આજે પણ ચાહકો તેની તસવીરો અને વીડિયોને લાઈક કરે છે.
7/8
અંજલિ અરોરાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
8/8
(તમામ તસવીરો અંજલિ ઈન્સ્ટાગ્રામ )
Published at : 17 Mar 2024 08:19 PM (IST)