Ankita Lokhande Photos: અંકિતા લોખંડેએ બાથટબમાં આપ્યા એકથી એક ચડિયાતા પોઝ
gujarati.abplive.com
Updated at:
08 Aug 2022 11:49 PM (IST)
1
Ankita Lokhande BathTub Photos: અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ દ્વારા ચાહકોને ઘણી વાર આશ્ચર્યચકિત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ વખતે તે બાથટબ સાથે વોશરૂમમાં વિવિધ પોઝ આપતી જોવા મળી છે.
3
જાણીતી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે ફરી એકવાર પોતાના નવા લૂકમાં હાજર છે, પરંતુ આ વખતે તે પોઝ આપવા માટે બાથટબમાં બેસી ગઈ.
4
આમ પણ, સેલિબ્રિટીઝના વોશરૂમ પણ ઓછા સ્ટાઇલિશ નથી હોતા. અંકિતા બાથટબ સાથે વિવિધ પોઝ આપતી જોવા મળી હતી.
5
બાથટબ સાથે પોઝ આપતી તસવીરોમાં અંકિતા ઉપરથી નીચે સુધી સંપૂર્ણપણે બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, Born with good jeans.
6
અંકિતાની હાઈ હીલ્સ પણ મેચિંગ છે, જે તેના સ્ટાઇલિશ લુકને કમ્પ્લિટ બનાવે છે. (All Photos-Instagram)