Anshula Kapoor PHOTO: અર્જુન કપૂરની બહેન અંશુલાનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ તસવીરો

Anshula Kapoor Goa Vacation: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરની બોલ્ડનેસના લાખો લોકો દીવાના બની રહી છે.

અંશુલા કપૂર

1/7
Anshula Kapoor Goa Vacation: અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરની બોલ્ડનેસના લાખો લોકો દીવાના બની રહી છે.
2/7
ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે અર્જુન કપૂરની બહેન અંશુલા
3/7
અંશુલાના બોલ્ડ ફોટા જોઈને તમે પણ કહેશો કે અંશુલા સંપૂર્ણપણે અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકાના રંગમાં રંગાઈ ગઈ છે.
4/7
આ વાતની સાક્ષી છે અંશુલાના વેકેશનના ફોટા. જ્યાં તે પોતાના મિત્રો સાથે ગ્લેમરસ અંદાજમાં મસ્તીના રંગમાં ડૂબેલી જોવા મળી હતી.
5/7
અંશુલા હાલમાં તેના મિત્રો સાથે વેકેશન માટે ગોવા ગઈ છે અને ત્યાંના કેટલાક ફોટા શેર કર્યા છે જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.
6/7
અંશુલા કપૂરે ગોવાના વેકેશનના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં અંશુલા મસ્તી કરતી જોવા મળી હતી.
7/7
ગોવાના વેકેશનની આ તસવીરો અંશુલા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Sponsored Links by Taboola