Anupama Agnihotri એ ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, જુઓ હોટ તસવીરો

Anupama Agnihotri એ ફ્લોન્ટ કર્યું હોટ ફિગર, જુઓ હોટ તસવીરો

તસવીર અનુપમા ઈન્સ્ટાગ્રામ

1/8
બોલિવૂડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. અનુપમા અગ્નિહોત્રીએ ફ્લોરલ મોનોકોનીમાં ઓફ શોલ્ડર કરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.
2/8
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/8
અનુપમા અગ્નિહોત્રી ટોન બોડીમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી અનુપમા પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
4/8
મોનોકિની આઉટફિટમાં અનુપમાએ ચાહકોના દિલની ધડકન વધારી છે.
5/8
અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે 'રંગીલા રાજા'માં જોવા મળી હતી. અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી.
6/8
અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
7/8
અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે.
8/8
(તમામ તસવીરો અનુપમા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola