Anupama Agnihotri: અનુપમા અગ્નિહોત્રીએ ઈનસ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
Anupama Agnihotri: અનુપમા અગ્નિહોત્રીએ ઈનસ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

અનુપમા અગ્નિહોત્રી
1/8
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અનુપમા અગ્નિહોત્રી પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ફેન્સના દિલની ધડકન વધારી રહી છે.
2/8
અનુપમા અગ્નિહોત્રીએ વ્હાઈટ કલરની બિકિનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.
3/8
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ આ તસવીરોએ આગ લગાવી છે.
4/8
અનુપમા અગ્નિહોત્રી ટોન બોડીમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી અનુપમા પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
5/8
બિકિની તસવીરોથી અનુપમાએ ચાહકોના દિલની ધડકન વધારી છે. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/8
અભિનેત્રી અનુપમા અગ્નિહોત્રી બોલિવૂડમાં ગોવિંદા સાથે 'રંગીલા રાજા'માં જોવા મળી હતી.
7/8
અનુપમા અગ્નિહોત્રી બિકીની પહેરવામાં શરમાતી નથી. અભિનેત્રી આ પહેલા પણ હોટ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
8/8
અનુપમા અગ્નિહોત્રીનું કર્વી ફિગર અને ગ્લેમરસ સ્ટાઈલ જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ જાય છે. અનુપમાનું ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ છે. (તમામ તસવીરો અનુપમા ઈન્સ્ટાગ્રામ)
Published at : 29 Nov 2022 08:03 PM (IST)