બાથટબમાં સૂઇને બેસી Anusha Dandekarએ કરાવ્યું ફોટોશૂટ
ફેમસ વીજે અનુષા દાંડેકરના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી અનુષા દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે કિલર પોઝ આપ્યા છે.
થોડા સમય પહેલા MTV VJ અનુષા દાંડેકરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટોશૂટની અદભૂત તસવીરો શેર કરી છે.
અનુષા દાંડેકરની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે બાથટબથી લઈને બેડ પર કિલર પોઝ સાથે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.આ ફોટામાં અનુષા દાંડેકર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ અદભૂત લાગી રહી છે.
આ ફોટામાં અનુષા દાંડેકર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ અદભૂત લાગી રહી છે.
અનુષા દાંડેકરના આ લેટેસ્ટ ફોટોશૂટની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
અનુષા દાંડેકરનું નામ ટીવીના પ્રખ્યાત અભિનેતા કરણ કુન્દ્રા સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં હતું. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે))