રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે 'અપહરણ' એક્ટ્રેસ નિધિ સિંહ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
21 Mar 2022 10:57 PM (IST)
1
'અપહરન' એક્ટ્રેસ નિધિ સિંહ આજકાલ તેની સીરિઝને લઈને ઘણી ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'અપહરન 2' હાલમાં જ Voot Select પર રિલીઝ થઈ છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સિરીઝમાં નિધિ, અરુણદેય સિંહનું પાત્ર ભજવી રહી છે.
3
સિરીઝમાં નિધિ ભલે સિમ્પલ દેખાતી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ ગ્લેમરસ છે.
4
કરિયરની વાત કરીએ તો, અપહરણ પહેલા, નિધિ 'પરમેનન્ટ રૂમ મેટ્સ', 'મેન્સ વર્લ્ડ', 'વકાલત ફ્રોમ હોમ', 'અભય', 'મિસ મેચ્ડ' જેવી લોકપ્રિય શ્રેણીઓમાં જોવા મળી છે.
5
નિધિ વધુ 'પરમેનન્ટ રૂમ મેટ'ના કારણે જ ઓળખાય છે. આ સિરીઝમાં ભજવાયેલું પાત્ર નિધિના સૌથી હિટ પાત્રોમાંનું એક છે.
6
નિધિ કેટલીક શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી છે. ખુલ્લી ખિડકી, ધ જંગલી, બહુત હુઆ સમ્માન.