'સિટી ઑફ લવ'માં બર્થ ડે સેલિબ્રેશન, મલાઈકા સાથે ખાસ અંદાજમાં જોવા મળ્યો અર્જુન કપૂર!

અર્જુન-કપૂર અને મલાઈકા-અરોરા

1/6
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેનો જન્મદિવસ તેની 'લેડી લવ' અભિનેત્રી મલાઈકા અરોરા સાથે પેરિસમાં સેલિબ્રેટ કરી રહ્યો છે.
2/6
આજે (26 જૂન) અર્જુન કપૂરનો જન્મદિવસ છે અને તે પોતાની પાર્ટનર મલાઈકા સાથે આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવી રહ્યો છે.
3/6
મલાઈકાએ તેમના પેરિસ વેકેશનના તેમના રોમેન્ટિક ફોટા શેર કર્યા છે.
4/6
મલાઈકા બાદ હવે અર્જુન કપૂરે પણ લેડી લવ સાથેની પોતાની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જેનાથી તેના ફેન્સ ખુશ થઈ ગયા છે.
5/6
વેકેશનના નવા ફોટામાં અર્જુન કપૂર અને મલાઈકાનો પ્રેમ અને મજબૂત બોન્ડિગ જોઈ શકાય છે.
6/6
બંને એકબીજા સાથે રોમેન્ટિક પળો પસાર કરી રહ્યા છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી જબરજસ્ત છે.(All Photos-Instagram)
Sponsored Links by Taboola