Nora fatehi Pics: બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Nora fatehi Pics: બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
નોરા ફતેહી
1/8
GQ ઈન્ડિયાના બેસ્ટ ડ્રેસ એવોર્ડ શોમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ દરમિયાન નોરા ફતેહીની શાનદાર સ્ટાઈલ જોઈને દરેક લોકો દિવાના થઈ ગયા.
2/8
આ દરમિયાન નોરા ફતેહી યલ્લો કલરના સિંગલ સ્લીવ કટ આઉટ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી.
3/8
નોરાની એન્ટ્રીની સાથે જ બધાની નજર તેના પર સ્થિર થઈ ગઈ.
4/8
આ દરમિયાન તેણે હાઈ-હીલ્સ અને ખુલ્લા વાળના લુક સાથે સ્મોકી મેકઅપ કર્યો હતો.
5/8
નોરા ફતેહીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જેઓ તેના લુકને પસંદ કરે છે.
6/8
તમને જણાવી દઈએ કે નોરા ફતેહીએ અત્યાર સુધી ઘણા આઈટમ સોંગ, મ્યુઝિક વીડિયો અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
7/8
નોરા ફતેહી તેના લુક્સ, બોલ્ડનેસ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે.
8/8
( તમામ ફોટો-ઇન્સ્ટાગ્રામ)
Published at : 01 Oct 2022 08:33 PM (IST)