શોર્ટ્સ પહેરી Aamna Sharifએ બતાવી કાતિલ અદાઓ

આમના શરીફ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે લાંબા સમયથી ટીવીથી દૂર છે, પરંતુ તેણી ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

આમના શરીફ

1/8
આમના શરીફ ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે લાંબા સમયથી ટીવીથી દૂર છે, પરંતુ તેણી ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
2/8
આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરવાની કોઈ તક છોડતી નથી.
3/8
આમના શરીફે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીની ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે.
4/8
આમના શરીફ ડેનિમ શોર્ટ્સ અને બ્રાલેટમાં અદભૂત લાગે છે.
5/8
આમના શરીફ ઇન્સ્ટાગ્રામ પર સિઝલિંગ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે
6/8
આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન ફોલોઅર્સ છે
7/8
આમના શરીફે પોતાની કરિયરની શરૂઆત 'કહીં તો હોગા'થી કરી હતી.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Sponsored Links by Taboola