Athiya Shetty Flaunting Baby Bump: આથિયા શેટ્ટીએ શર્ટના બટન ખોલીને ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, પતિ સાથે થઈ રોમેન્ટિક

Athiya Shetty Flaunting Baby Bump: આથિયા શેટ્ટી તેના ગર્ભાવસ્થાના ફેજનો આનંદ માણી રહી છે. તેણીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

તમને જણાવી દઈએ કે આથિયા અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરી 2023 ના રોજ થયા હતા.

1/6
ફોટામાં, તે એક પાર્કમાં બેઠી છે અને તેના બેબી બમ્પ પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળે છે. તેના ચહેરા પર ગર્ભાવસ્થાનો ગ્લો સ્પષ્ટ દેખાય છે.
2/6
આ ફોટામાં તે બ્રાઉન કલરના ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી. ફોટામાંનો આ ઇન્ટેન્સ લુક વાયરલ થઈ રહ્યો છે.
3/6
પતિ સાથે રોમાન્ટિક થતા આથિયા બહુ જ ખુશ દેખાય છે. બંને ફેન્સને કપલ ગોલ આપી રહ્યા છે.
4/6
આ ફોટામાં, આથિયા તેના શર્ટના બટનો ખોલીને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. તેણીએ ડેનિમ જીન્સ પહેરીને પોઝ આપ્યો. આ તસવીરોમાં આથિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/6
ફોટા શેર કરતી વખતે આથિયાએ લખ્યું- ઓહ બેબી. ફોટામાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.
6/6
બંનેએ પોતાના લગ્નને ખાનગી રાખ્યા હતા. આ લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
Sponsored Links by Taboola