અવનીત કૌરે કાતિલ અંદાજમાં ફ્લોન્ટ કર્યું બોલ્ડ ફિગર, જુઓ શાનદાર તસવીરો
અવનીત કૌરે કાતિલ અંદાજમાં ફ્લોન્ટ કર્યું બોલ્ડ ફિગર, જુઓ શાનદાર તસવીરો
અવનીત કૌર
1/7
Avneet Kaur Bold Look: અભિનેત્રી અવનીત કૌરે તાજેતરમાં જ પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અવનીત કૌર પોતાનો બોલ્ડ અંદાજ બતાવતી જોવા મળી રહી છે. અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર પસંદ કરવામાં આવી રહી છે.
2/7
અવનીત કૌરે ગ્લેમરસ લૂકમાં મિરર સામે પોઝ આપ્યા છે. બ્લેક ટોપમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
3/7
અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે.
4/7
ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવનીત કૌરના ફોટા આવતા જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ જાય છે.
5/7
આ દરમિયાન અવનીત કૌરે તેના નવા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વાયરલ તસવીરમાં અવનીત કૌર ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
6/7
કેમેરાની સામે અવનીત કૌરે કાતિલ પોઝ આપ્યા છે. એક્ટ્રેસ પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Aug 2025 08:07 PM (IST)