Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Avneet Kaur PHOTO: અવનીત કૌરે દરિયા વચ્ચે આપ્યા કિલર પોઝ, તસવીરો વાયરલ
Avneet Kaur PHOTO: ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે, એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે.
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.
આ તસવીરોમાં 21 વર્ષીય યંગ એક્ટ્રેસે સ્વીમ સ્યૂટમાં તસવીરો શેર કરી છે અને કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે.
આમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે.
અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
(All Photo Instagram)