Avneet Kaur PHOTO: અવનીત કૌરનો નવો લુક જોઈ તમે માથું ખંજવાળવા લાગશો, ફેન્સ બોલ્યા, આ શું થઈ ગયું અભિનેત્રીને
gujarati.abplive.com
Updated at:
26 Jan 2024 09:24 PM (IST)
1
Avneet Kaur PHOTO: 'ટીકુ વેડ્સ શેરુ' ફેમ અવનીત કૌરે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ અલગ લુકમાં જોવા મળી રહી છે.
3
આ તસવીરોમાં અવનીતની નવી હેર સ્ટાઈલ ચર્ચાનો વિષય બની છે.
4
અવનીતના ફેન્સ તેની નવી હેર સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
5
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે.
6
તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.