Avneet Kaur Photo: અવનીત કૌરએ પીઠ પર કરાવ્યું ટેટૂ, ફેન્સે તસવીર પર કર્યો કોમેન્ટનો વરસાદ
Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.
અવનીત કૌર
1/8
Avneet Kaur Photo: ટીવીથી લઈને બોલિવૂડમાં ધમાલ મચાવનાર અવનીત કૌર હાલમાં તુર્કીમાં એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેમણે પીઠ પર કરેલા ટેટૂની તસવીરો શેર કરી છે.
2/8
અભિનેત્રીએ સીરિયલ 'અલાદ્દીન'માં જાસ્મિનનો રોલ કર્યો હતો. આ સીરિયલમાં આવ્યા બાદ અવનીતની બોલ્ડનેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
3/8
અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે.
4/8
ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌરપોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે,
5/8
અવનીત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશનલ પોસ્ટ્સથી દર મહિને લાખો રૂપિયા કમાય છે.
6/8
આ સિવાય અભિનેત્રી મ્યુઝિક વીડિયો, ટીવી અને ફિલ્મોમાંથી લગભગ 1 કરોડની કમાણી કરે છે.
7/8
તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.
8/8
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. (All Photo Instagram)
Published at : 30 Nov 2022 04:38 PM (IST)