Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Nov 2022 02:28 PM (IST)
![Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/83a076d2ae733b972a944dd9fb6b47ebdd7b7.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
અમદાવાદમાં આજે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પ્રચંડ પ્રચાર કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/a6a09a72e184e458eae193dc445715248741d.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
iકેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે અમદાવાદમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
![Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો Gujarat Election 2022: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમદાવાદના નારણપુરામાં કર્યો ડોર ટુ ડોર પ્રચાર, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/046ad6f1bbd1637388b532a5ed48a26eb7e95.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
નારણપુરા વિસ્તારમાં રાજનાથ સિંહે ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને આકર્ષ્યા હતા.
4
સૂર્યા એપાર્ટમેન્ટ, કર્ણાવતી એપાર્ટમેન્ટ, લક્ષ્મીકૃપા એપાર્ટમેન્ટમાં પત્રિકા વિતરણ કરીને તેમણે પ્રચાર કર્યો હતો.
5
નારણપુરમાં રાજનાથ સિંહે ભાજપના ઉમેદવાર જિતેન્દ્રભાઈ પટેલ માટે પ્રચાર કર્યો હતો.
6
અમદાવાદની નારણપુરા બેઠક પર ભાજપના જિતેન્દ્રભાઈ પટેલ, કોંગ્રેસના સોનલબેન પટેલ અને આપના પંકજ પટેલ વચ્ચે મુકાબલો છે.