Avneet Kaur Photos: અવનીત કૌરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો
gujarati.abplive.com
Updated at:
22 May 2022 07:06 PM (IST)
1
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. અવનીત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ સાથે અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અવનીત નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
3
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
4
અવનીત કૌર ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે.
5
અવનીત કૌર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. (All Photo Credit: Instagram)