Avneet Kaur PHOTO: ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે અવનીત કૌર, સામે આવી ગ્લેમરસ તસવીરો
Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.

અવનીત કૌર
1/7
Avneet Kaur PHOTO: અવનીત કૌર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
2/7
હાલમાં જ એક્ટ્રેસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/7
અવનીત કૌને તેની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં તે બીચ કિનારે પોઝ આપી રહી છે.
4/7
ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
5/7
અભિનેત્રીની આ તસવીરો જોઈને યુઝર્સ ઘાયલ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
6/7
ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર નિર્ભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે.
7/7
(All Photo Instagram)
Published at : 13 Jul 2024 02:27 PM (IST)