Avneet Kaur PHOTO: રેડ બોડીકોન ડ્રેસમાં અવનીત કૌરનો કિલર લુક વાયરલ
Avneet Kaur PHOTO: ટીવી અને ફિલ્મોની 20 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા. હવે તેની બૉલ્ડનેસનો ખુમાર ચઢ્યો છે, તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે.
તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સ પણ આ લૂક જોઇને આઉટ ઓફ કન્ટ્રૉલ થઇ રહ્યાં છે.
અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.
આ તસવીરોમાં 20 વર્ષીય યંગ એક્ટ્રેસે રેડ કલરનો ટાઇટ વનપીસ ડ્રેસ પહેર્યો છે અને કેમેરાની સામે એકથી એક કાતિલ અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે.
(All Photo Instagram)