Avneet Kaur pics: વ્હાઈટ મોનોકોનીમાં અવનીત કૌરે દરિયામાં લગાવી આગ,તસવીરો થઈ વાયરલ
Avneet Kaur pics: વ્હાઈટ મોનોકોનીમાં અવનીત કૌરે દરિયામાં લગાવી આગ,તસવીરો થઈ વાયરલ
Continues below advertisement
અવનીત કૌર
Continues below advertisement
1/6
અવિનત કૌર એ અભિનેત્રીઓમાંની એક છે જે ઘણીવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, પછી ભલે તે પ્રોફેશનલ લાઈફ હોય કે અંગત જીવન. અવિનત કૌર ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે, જેનાથી ચાહકોને તેના જીવનની ઝલક મળે છે. હવે, તેણીએ તેના નવા ફોટા સાથે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
2/6
અવિનત કૌર તેના નવા ફોટામાં વ્હાઈટ બિકીની પહેરી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે. ફેન્સ પણ અભિનેત્રીનો કાતિલ અંદાજ જોઈને દંગ રહી ગયા છે.
3/6
આ તસવીરોમાં અવિનત કૌર વેકેશન એન્જોય કરી રહી છે અને કાતિલ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે. ચાહકો અભિનેત્રીની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.
4/6
અવિનત કૌર ઘણીવાર બિકીનીમાં ફોટા શેર કરીને લોકોને દિવાના બનાવે છે. આ ફોટામાં અવિનત કૌર અદભુત પોઝ આપતી જોવા મળે છે, જેના કારણે ચાહકો માટે તેની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે.
5/6
અવિનત કૌર વ્હાઈટ બિકીનીમાં આગ લગાવતી દેખાઈ રહી છે. તેનો કિલર લુક કોઈપણને આશ્ચર્યચકિત કરી શકે છે.
Continues below advertisement
6/6
આ ફોટામાં, અવનીત તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 31.5 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 03 Nov 2025 08:39 PM (IST)