Avneet Kaur PHOTO: બિચ લુકમાં ગોર્જિયસ લાગે છે અવનીત કૌર, જુઓ સુંદર તસવીરો
Avneet Kaur PHOTO: અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
અવનીત કૌર
1/8
Avneet Kaur PHOTO: અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
2/8
અભિનેત્રીએ કેમેરાની સામે તેના લુકને ફ્લોન્ટ કરતી વખતે એક કિલર પોઝ આપ્યો છે.
3/8
અભિનેત્રી અવનીત કૌરે બિચ લુકમાં તેના ફોટા શેર કર્યા છે.
4/8
અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
5/8
આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જોઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે.
6/8
અવનીતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
7/8
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અવનીત કૌરે સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અવનીતે આવા ફોટા શેર કર્યા છે.
8/8
આ તસવીરમાં એક્ટ્રેસની પરફેક્ટ બૉડી જોવા મળી રહી છે.
Published at : 10 Aug 2023 11:07 PM (IST)